Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 20:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેઓએ તેને વાડીમાંથી બહાર ધકેલીને મારી નાખ્યો. માટે હવે દ્રાક્ષાવાડીનો માલિક તેઓને શું કરશે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તેઓએ તેને વાડીમાંથી બહાર કાઢીને મારી નાખ્યો. માટે દ્રાક્ષાવાડીનો ધણી તેઓને શું કરશે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 તેથી તેમણે તેને દ્રાક્ષવાડીની બહાર ફેંકી દીધો અને મારી નાખ્યો.” ઈસુએ પૂછયું, “તો પછી દ્રાક્ષવાડીનો માલિક ઇજારદારોને શું કરશે!

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

15 તેથી ખેડૂતોએ પુત્રને ખેતરમાંથી બહાર કાઢી મૂક્યો અને મારી નાખ્યો. “આ ખેતરનો ધણી તેઓને શું કરશે?

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 20:15

Následuj nás:

Reklamy


Reklamy