લૂકની લખેલી સુવાર્તા 2:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેઓ ત્યાં હતાં, એટલામાં મરિયમના પ્રસવાવસ્થાના દિવસો પૂરા થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તેઓ ત્યાં હતાં, એટલામાં તેના દિવસ પૂરા થયા, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તે સમયે મિર્યામ સગર્ભા હતી. તેઓ બેથલેહેમમાં હતાં ત્યારે જ તેની પ્રસૂતિનો સમય આવી પહોંચ્યો. તેણે પોતાના પ્રથમ પુત્રને જન્મ આપ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ6 તેઓ ત્યાં હતાં એટલામાં તેના દહાડા પૂરા થયા. Viz kapitola |