લૂકની લખેલી સુવાર્તા 19:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તે જલદી નીચે ઊતર્યો. તેણે આનંદથી ઈસુને આવકાર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તે જલ્દી ઊતરી આવ્યો, અને તેણે આનંદથી તેમનો આવકાર કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તેથી જાખી જલદીથી નીચે ઊતરી પડયો અને તેણે બહુ આનંદથી તેમનું સ્વાગત કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ6 પછી જાખ્ખી જલ્દી નીચે આવ્યો. ઈસુને તેને ઘેર આવકારીને તે ખુશ થયો. Viz kapitola |