લૂકની લખેલી સુવાર્તા 19:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેથી આગળ દોડી જઈને ઈસુને જોવા સારુ ગુલ્લર ઝાડ પર તે ચડ્યો; ઈસુ તે રસ્તે થઈને પસાર થવાનાં હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેથી આગળ દોડી જઈને તે તેમને જોવા માટે એક ગુલ્લર ઝાડ પર ચઢયો; કેમ કે તે જ રસ્તે થઈને તે જવાના હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તેથી તે ટોળાની આગળ દોડયો, અને એક ગુલ્લર વૃક્ષ પર ચડી ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ4 તેથી ઈસુ જે જગ્યાએ આવવાનો હતો તે જાણીને તે ત્યાં દોડી ગયો. પછી જાખ્ખી એક ગુલ્લરના ઝાડ પર ચડ્યો જેથી તે ઈસુને જોઈ શકે. Viz kapitola |