લૂકની લખેલી સુવાર્તા 19:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 તેઓ તેને ઈસુની પાસે લાવ્યા, અને વછેરા પર પોતાનાં વસ્ત્ર નાખીને ઈસુને તેના પર સવાર થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 તેઓ તેને ઈસુની પાસે લાવ્યા. અને વછેરા પર પોતાનાં વસ્ત્ર નાખીને ઈસુને તેના પર બેસાડ્યા, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 પછી તેમણે તેના પર પોતાનાં કપડાં પાથર્યાં અને ઈસુને તેના પર બેસાડયા. Viz kapitolaપવિત્ર બાઈબલ35 તેથી ઈસુની પાસે તે શિષ્યો વછેરાને લાવ્યા. શિષ્યોએ વછેરાની પીઠ પર તેઓનાં લૂગડાં મૂક્યા. પછી તેઓએ ઈસુને વછેરા પર બેસાડ્યો. Viz kapitola |