લૂકની લખેલી સુવાર્તા 19:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 જો કોઈ તમને પૂછે કે, તેને કેમ છોડો છો? તો એમ કહો કે, પ્રભુને તેની જરૂર છે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 જો કોઈ તમને પૂછે કે, ‘તેને કેમ છોડો છો?’ તો એમ કહેજો કે, ‘પ્રભુને એની જરૂર છે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 જો કોઈ તમને પૂછે, ‘તમે તેને કેમ છોડો છો?’ તો તેને કહેજો કે, ‘પ્રભુને તેની જરૂર છે?” Viz kapitolaપવિત્ર બાઈબલ31 જો કોઈ વ્યક્તિ તમને પૂછે કે તમે વછેરાને શા માટે લઈ જાઓ છો. તમારે કહેવું, ‘પ્રભુને આ વછેરાની જરૂર છે.’” Viz kapitola |