Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 19:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 ‘તમે સામેના ગામમાં જાઓ, અને તેમાં પેસતાં જ ગધેડાનું એક વછેરું બાંધેલું તમને મળશે, તેના પર કોઈ માણસ કદી બેઠું નથી; તેને છોડી લાવો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 “સામેના ગામમાં જાઓ; તેમાં પેસતાં જ એક [ગધેડાનું] વછેરું બાંધેલું તમને મળશે, તે પર કોઈ માણસ કદી બેઠું નથી; તેને છોડી લાવો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 “તમે સામેના ગામમાં જાઓ, તેમાં તમે પ્રવેશો એટલે જેના પર કદી કોઈ બેઠું નથી એવો વછેરો તમને બાંધેલો મળશે. તેને છોડીને અહીં લાવો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

30 તેણે કહ્યું કે, “તમે ત્યાં જે શહેર જુઓ છો ત્યાં જાઓ, જ્યારે તમે શહેરમાં પ્રવેશસો તો તમે એક (ગધેડાનું) વછેરું ત્યાં બાધેલું જોશો. આ વછેરા પર કોઈએ કદાપિ સવારી કરી નથી. વછેરાને છોડીને મારી પાસે લઈ આવો.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 19:30

Následuj nás:

Reklamy


Reklamy