Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 19:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 એમ થયું કે ઈસુ બેથફાગે તથા બેથાનિયા પાસે જૈતૂન નામના પહાડ આગળ આવ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યોને એવું કહી મોકલ્યા કે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 તે બેથફગે તથા બેથાનિયા પાસે જૈતુન નામના પહાડ આગળ આવ્યા, ત્યારે તેમણે શિષ્યોમાંના બે ને એમ કહીને મોકલ્યા,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 તે બેથફાગે અને બેથાનિયાની નજીક ઓલિવ પર્વત પાસે આવ્યા, ત્યારે તેમણે બે શિષ્યોને આવી સૂચનાઓ આપી આગળ મોકલ્યા;

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

29 ઈસુ બેથફગે તથા બેથાનીયા શહેર પાસે જૈતૂન નામના પહાડ નજીક આવ્યો. ઈસુએ તેના બે શિષ્યોને મોકલ્યા.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 19:29

Následuj nás:

Reklamy


Reklamy