Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 19:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 માટે તેં શાહુકારને ત્યાં મારું નાણું કેમ નહોતું આપ્યું, કે હું આવીને વ્યાજ સહિત તે મેળવી શકત.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તો શાહુકારને ત્યાં મારું નાણું તેં કેમ નહોતું આપ્યું કે, હું આવીને વ્યાજ સાથે મારું વસૂલ કરત?’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 તો પછી તેં મારા પૈસા વ્યાજે કેમ ન મૂક્યા? હું પાછો આવ્યો ત્યારે મને તે વ્યાજ સાથે તો પાછા મળ્યા હોત ને!’

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

23 જો તે સાચું હોય તો, તેં મારા પૈસા સાહુકારને ત્યાં (બેંકમાં) મૂક્યા હોત. પછી હું જ્યારે પાછો આવું ત્યારે, મારા પૈસાનું થોડું વ્યાજ મળ્યું હોત.’

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 19:23

Následuj nás:

Reklamy


Reklamy