લૂકની લખેલી સુવાર્તા 19:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 ત્યારે પહેલાએ તેની પાસે આવીને કહ્યું કે, ‘માલિક, તમારી એક મહોરે બીજી દસ મહોર પેદા કરી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 ત્યારે પહેલાએ તેની આગળ આવીને કહ્યું કે, ‘સાહેબ, તમારી એક મહોરે બીજી દશ મહોર પેદા કરી છે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 પહેલાએ આવીને કહ્યું, ‘સાહેબ, તમે આપેલી એક સોનામહોરમાંથી હું બીજી દસ કમાયો છું.’ Viz kapitolaપવિત્ર બાઈબલ16 પહેલા ચાકરે આવીને કહ્યું, ‘સાહેબ, તેં મને આપેલી એક થેલી વડે હું દશ થેલી પૈસા કમાયો!’ Viz kapitola |