લૂકની લખેલી સુવાર્તા 19:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 કેમ કે જે ખોવાયું છે તેને શોધવા તથા ઉદ્ધાર કરવા સારુ માણસનો દીકરો આવ્યો છે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા માટે માણસનો દીકરો આવ્યો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 કારણ, માનવપુત્ર ખોવાયેલું શોધવા તથા બચાવવા આવ્યો છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ10 માણસનો દીકરો ખોવાયેલા માણસોને શોધવા અને તેઓને તારવા આવ્યો છે.” Viz kapitola |