Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 18:39 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 જેઓ આગળ જતા હતા તેઓએ તેને ધમકાવ્યો, કે ‘ચૂપ રહે;’ પણ તેણે વધારે મોટેથી બૂમ પાડીને કહ્યું કે, ‘દાઉદના દીકરા, મારા પર દયા કરો.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 જેઓ આગળ જતા હતા તેઓએ તેને ધમકાવ્યો કે, “છાનો રહે;” પણ તેણે વિશેષ ઘાંટો પાડીને કહ્યું, “દાઉદપુત્ર, મારા પર દયા કરો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

39 મોખરે ચાલતા લોકોએ તેને ધમકાવ્યો અને શાંત રહેવા કહ્યું; પણ તે તો વધુ જોરથી બૂમો પાડવા લાગ્યો, “ઓ દાવિદપુત્ર! મારા પર દયા કરો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

39 જે લોકો આગળ હતા અને સમૂહને દોરતા હતા તેઓએ આંધળા માણસની ટીકા કરી. તેઓએ તેને શાંતિ જાળવવા કહ્યું, પણ ઔંધળો માણસ વધારે જોરથી બૂમો પાડવા લાગ્યો, “દાઉદના દીકરા! મને મદદ કર!”

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 18:39

Následuj nás:

Reklamy


Reklamy