લૂકની લખેલી સુવાર્તા 18:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 ઘણાં લોકો પાસે થઈને જતા હોય એવું સાંભળીને તેણે પૂછ્યું કે, ‘આ શું હશે?’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 ઘણા લોકોને પાસે થઈને જતા સાંભળીને તેણે પૂછ્યું, “આ શું હશે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.36 નજીકમાં ટોળાને પસાર થતું સાંભળીને તેણે પૂછયું, “આ બધું શું છે?” Viz kapitolaપવિત્ર બાઈબલ36 જ્યારે આ માણસે રસ્તા પરથી પસાર થતાં લોકોનો અવાજ સાંભળ્યો, તેણે પૂછયું, “શું થઈ રહ્યું છે?” Viz kapitola |