Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 18:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 બે માણસો પ્રાર્થના કરવા સારુ ભક્તિસ્થાનમાં ગયા; એક ફરોશી, અને બીજો દાણી હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 “બે માણસ પ્રાર્થના કરવા માટે મંદિરમાં ગયા; એક ફરોશી અને બીજો જકાતદાર.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 “બે માણસો પ્રાર્થના કરવા માટે મંદિરમાં ગયા; એમાંનો એક ફરોશી હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

10 “એક વખત બે જણા મંદિરમાં પ્રાર્થના કરવા માટે ગયા. એક ફરોશી હતો તે અને બીજો કર ઉઘરાવનાર હતો.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 18:10

Následuj nás:

Reklamy


Reklamy