લૂકની લખેલી સુવાર્તા 17:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તે દાસે તેની આજ્ઞાઓ પાળી હોય તે માટે તે તેનો આભાર માને છે શું? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તે દાસે તેની આજ્ઞા પાળી માટે તે તેનો આભાર માને છે શું? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 એ હુકમ માન્યા બદલ તમે નોકરનો આભાર માનો છો ખરા? Viz kapitolaપવિત્ર બાઈબલ9 નોકર તેનું રોજીંદુ કામ કરવા માટે કોઈ વિશિષ્ટ મહેરબાની પ્રાપ્ત કરતો નથી. તેના માલીકે તેને જે કરવાનું કહેલું તે જ ફક્ત તે કરે છે. Viz kapitola |