લૂકની લખેલી સુવાર્તા 17:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 બૂમ પાડીને કહ્યું કે, ‘ઓ ઈસુ, સ્વામી, અમારા પર દયા કરો.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 મોટે અવાજે કહ્યું, “હે સ્વામી, અમારા પર દયા કરો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 “ઓ ઈસુ! ઓ પ્રભુ!અમારા પર દયા કરો.” Viz kapitolaપવિત્ર બાઈબલ13 પણ તે માણસોએ ઘાંટો પાડીને કહ્યું, “ઈસુ! સ્વામી! કૃપા કરી અમને મદદ કર!” Viz kapitola |