લૂકની લખેલી સુવાર્તા 15:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 ઉત્તમ ભોજનની વ્યવસ્થા કરો. આવો આપણે મિજબાની કરીએ અને આનંદ મનાવીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને પાળેલા વાછરડાને લાવીને કાપો કે, આપણે ખાઈને આનંદ કરીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 પછી જઈને હૃષ્ટપુષ્ટ વાછરડો લાવીને કાપો. Viz kapitolaપવિત્ર બાઈબલ23 એક માતેલું વાછરડું લાવો. આપણે તેને કાપીશું અને આપણી પાસે પુષ્કળ ખોરાક થશે. પછી આપણે મિજબાની કરીશું. Viz kapitola |