લૂકની લખેલી સુવાર્તા 14:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 અન્ય એકે કહ્યું કે, ‘મારું લગ્ન હમણાં જ થયું છે, માટે મારાથી અવાશે નહિ.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 બીજાએ કહ્યું કે, ‘હું સ્ત્રી પરણ્યો છું, માટે મારાથી અવાશે નહિ.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 ત્રીજાએ કહ્યું, ‘મારું હમણાં જ લગ્ન થયું છે, એટલે મારાથી આવી શકાય તેમ નથી.’ Viz kapitolaપવિત્ર બાઈબલ20 ત્રીજા એક માણસે કહ્યું: ‘હમણા જ મારા લગ્ન થયા છે, હું આવી શકું તેમ નથી.’ Viz kapitola |