લૂકની લખેલી સુવાર્તા 14:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 એક માણસ ત્યાં હાજર હતો જેને જલંદર નામનો રોગ થયો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 એક માણસ તેમની આગળ હતો, તેને જલંદરનો રોગ થયો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 ત્યાં જલંદરથી પીડાતો એક માણસ ઈસુની પાસે આવ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ2 જલંદરનો રોગવાળા માણસને ઈસુની આગળ ઊભો રાખ્યો હતો. Viz kapitola |