Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 13:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ઈસુએ તેના પર હાથ મૂક્યો; અને તરત તે ટટ્ટાર થઈ અને ઈશ્વરનો મહિમા કરવા લાગી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તેમણે તેના પર હાથ મૂક્યા કે, તરત તે ટટાર થઈ, અને ઈશ્વરની સ્તુતિ કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 તેમણે પોતાના હાથ તેના પર મૂક્યા અને તરત જ તે ટટ્ટાર થઈ અને ઈશ્વરની સ્તુતિ કરવા લાગી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

13 ઈસુએ તેના પર હાથ મૂક્યા પછી તે સીધી ઊભી થઈ શકી. તેણે દેવની સ્તુતિ કરી.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 13:13

Následuj nás:

Reklamy


Reklamy