લૂકની લખેલી સુવાર્તા 12:50 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201950 પણ મારે એક બાપ્તિસ્મા પામવાનું છે, અને તે પૂરું થાય ત્યાં સુધી હું કેવું દબાણ અનુભવું છું? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)50 પણ મારે એક બાપ્તિસ્મા પામવાનું છે! અને તે પૂરું થાય ત્યાં સુધી હું કેવો સંકોચમાં આવેલો છું! Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.50 મારે એક બાપ્તિસ્મા પામવાનું છે; એ પરિપૂર્ણ થાય ત્યાં સુધી હું કેવી ભીંસમાં છું! Viz kapitolaપવિત્ર બાઈબલ50 મારે જુદા જ પ્રકારના બાપ્તિસ્મા સાથે બાપ્તિસ્મા પામવું જોઈએ અને તે પૂરું થતાં સુધી હું ઘણી ચિંતામાં છું. Viz kapitola |