લૂકની લખેલી સુવાર્તા 12:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 તમારી કમરો બાંધેલી તથા તમારો દીવો સળગેલો રાખો; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 તમારી કમરો બાંધેલી તથા તમારા દીવા સળગેલા રાખો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 “લગ્નસમારંભમાં ગયેલા શેઠની રાહ જોઈ રહેલા નોકરોની માફક તમે તમારી કમરો કાસીને અને તમારા દીવા પેટાવીને તૈયાર રહો. Viz kapitolaપવિત્ર બાઈબલ35 “તૈયાર થાઓ, પૂર્ણ પોષાક પહેરો, તમારા દીવા સળગતા રાખો. Viz kapitola |