Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 12:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના જીવનકાળનો એકાદ પળનો વધારો શકો છે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 ચિંતા કરીને તમારામાંનો કોણ થોડીક ક્ષણો પણ વધુ જીવી શકે છે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

25 તમારામાંથી કોઈ પણ તેના અંગે ચિંતાઓ કરીને તમારા જીવનમાં થોડા સમયનો પણ વધારો કરી શકતો નથી.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 12:25

Následuj nás:

Reklamy


Reklamy