લૂકની લખેલી સુવાર્તા 12:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 કેમ કે ખોરાક કરતા જીવ, અને વસ્ત્ર કરતા શરીર, અધિક છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 કેમ કે ખોરાક કરતાં જીવ, અને વસ્ત્ર કરતાં શરીર, અધિક છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 જીવન ખોરાક કરતાં અને શરીર વસ્ત્રો કરતાં વધુ મૂલ્યવાન છે. Viz kapitolaપવિત્ર બાઈબલ23 જીવન ખોરાક કરતા વધારે મહત્વનું છે અને શરીર કપડાં કરતા વધારે મહત્વનું છે. Viz kapitola |