લૂકની લખેલી સુવાર્તા 11:54 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201954 તેમના મુખમાંથી કંઈ વાત પકડી લેવા સારુ તેઓ ટાંપી રહ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)54 તેમના મોંમાંથી કંઈ વાત પકડી લેવા માટે તેઓ ટાંપી રહ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.54 તો તેમને સપડાવવા તરકીબ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ54 ઈસુને કંઈ ખોટું બોલતાં પકડી શકાય તે માટે તક શોધવાનો તેઓ પ્રયત્ન કરતા હતા. Viz kapitola |