લૂકની લખેલી સુવાર્તા 11:47 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201947 તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો, જેઓને તમારા બાપદાદાઓએ મારી નાખ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)47 તમને અફસોસ છે! કેમ કે જે પ્રબોધકોને તમારા પૂર્વજોએ મારી નાખ્યા, તેઓની કબરો તમે બાંધો છો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.47 તમારી કેવી દુર્દશા થશે! જે સંદેશવાહકોને તમારા પૂર્વજોએ મારી નાખ્યા હતા, તે જ સંદેશવાહકોની કબરો તમે ચણાઓ છો. Viz kapitolaપવિત્ર બાઈબલ47 તમને અફસોસ છે કેમ કે તમે તમારા પૂર્વજોએ મારી નાંખેલા પ્રબોધકો માટે કબરો બાંધો છો. Viz kapitola |