લૂકની લખેલી સુવાર્તા 11:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 બીજાઓએ પરીક્ષા કરતાં તેમની પાસે સ્વર્ગમાંથી ચમત્કારિક ચિહ્ન માગ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 બીજાઓએ તેમનું પરીક્ષણ કરતાં તેમની પાસે આકાશમાંથી નિશાની માગી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 બીજા કેટલાક તેમને સપડાવવા માગતા હતા, તેથી ઈસુને ઈશ્વરની અનુમતિ છે એમ દર્શાવવા તેમણે તેમને ચમત્કાર કરી બતાવવા કહ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ16 બીજા લોકો ઈસુનું પરીક્ષણ કરવા ઈચ્છતા હતા. તેઓએ ઈસુની પાસેથી આકાશમાંથી નિશાની માગી. Viz kapitola |