લૂકની લખેલી સુવાર્તા 10:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 જે કોઈ ઘરમાં તમે જાઓ અને તેઓ તમારો આવકાર કરે, તો જે કંઈ તેઓ તમારી આગળ મૂકે તે ખાઓ; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 જે કોઈ શહેરમાં તમે જાઓ, અને તેઓ તમારો આવકાર કરે, તો તેઓ તમારી આગળ જે કંઈ મૂકે તે ખાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 એક ઘેરથી બીજા ઘેર જતા નહિ. તમે કોઈ નગરમાં જાઓ અને તમારો આવકાર થાય, તો તમને જે કંઈ પીરસવામાં આવે તે ખાઓ. Viz kapitolaપવિત્ર બાઈબલ8 “જો તમે કોઈ શહેરમાં પ્રવેશો અને લોકો તમને આવકારે તો તેઓ તમને જે ખાવાનું આપે તે ખાઓ. Viz kapitola |