લૂકની લખેલી સુવાર્તા 10:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 કેમ કે હું તમને કહું છું કે, જે તમે જુઓ છો તે ઘણાં પ્રબોધકો તથા રાજાઓ જોવાની ઇચ્છા રાખતા હતા, પણ તેઓ જોવા પામ્યા નહિ. અને તમે જે સાંભળો છો તે તેઓ સાંભળવા ઇચ્છતા હતા, પણ સાંભળવા પામ્યા નહિ.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 કેમ કે હું તમને કહું છું કે, તમે જે જુઓ છો તે ઘણા પ્રબોધકો તથા રાજાઓ જોવા ચાહતા હતા, પણ તેઓ તે જોવા પામ્યા નહિ! અને તમે જે સાંભળો છો તે તેઓ સાંભળવા ચાહતા હતા, પણ તેઓ તે સાંભળવા પામ્યા નહિ!” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 હું તમને કહું છું કે, તમે જે જોઈ રહ્યા છો તે જોવા ઈશ્વરના ઘણા સંદેશવાહકો તથા રાજવીઓ આતુર હતા, પણ તેઓ જોઈ શક્યા નહિ; અને તમે જે સાંભળી રહ્યા છો તે સાંભળવા તેઓ ઉત્સુક હતા, પણ સાંભળી શક્યા નહિ.” Viz kapitolaપવિત્ર બાઈબલ24 હું તમને કહું છું કે તમે હમણા જે જુઓ છો તે જોવા માટે પ્રબોધકો અને રાજા ઈચ્છતા હતા. પણ તેઓ આ વસ્તુઓ જોઈ શક્યા નથી. અને ઘણા પ્રબોધકો અને રાજાઓ તમે જે હમણા સાંભળો છો તે સાંભળવા ઈચ્છતા હતા, પણ તેઓ આ બાબતો સાંભળી શક્યા નહિ.” Viz kapitola |