લૂકની લખેલી સુવાર્તા 10:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 ઈસુએ શિષ્યો તરફ ફરીને તેઓને એકાંતમાં કહ્યું કે, ‘જે તમે જુઓ છો, તે જોનાર આંખો આશીર્વાદિત છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 તેમણે શિષ્યો તરફ ફરીને તેઓને એકાંતમાં કહ્યું, “તમે જે જુઓ છો, તે જેઓની આંખો જુએ તેઓને ધન્ય છે! Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 પછી શિષ્યો તરફ ફરીને ઈસુએ તેમને ખાનગીમાં કહ્યું, “તમે જે જોઈ રહ્યા છો, તે જોનારી આંખોને ધન્ય છે. Viz kapitolaપવિત્ર બાઈબલ23 ઈસુ તેના શિષ્યો સાથે પાછો ફર્યો. તેઓ ત્યાં ઈસુની સાથે એકલા જ હતાં. ઈસુએ કહ્યું, “તમે હમણા જે જુઓ છો તે જોવા તમને ધન્ય છે! Viz kapitola |