લૂકની લખેલી સુવાર્તા 10:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તોપણ ન્યાયકાળે તમારા કરતાં તૂર તથા સિદોનને સહેલું પડશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તોપણ ન્યાયકાળે તમારા કરતાં તૂર તથા સિદોનને સહેલું પડશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 ન્યાયને દિવસે ત્યાંના લોકો કરતાં તૂર અને સિદોનના લોકોની દશા વધુ સારી હશે. Viz kapitolaપવિત્ર બાઈબલ14 પરંતુ ન્યાયના દિવસે તૂર અને સિદોન કરતાં તમારા માટે વધારે ખરાબ થશે. Viz kapitola |