લૂકની લખેલી સુવાર્તા 1:79 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201979 એ માટે કે અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ આપે તથા આપણા પગલાંને શાંતિના માર્ગમાં દોરી જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)79 જેથી અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ પમાડે. તથા આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જાય.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.79 મૃત્યુની ઘેરી છાયા હેઠળ વસનારાઓ પર પ્રકાશ પાડશે, અને આપણા પગને તે શાંતિને માર્ગે દોરી જશે.” Viz kapitolaપવિત્ર બાઈબલ79 જે લોકો અંધકાર અને મૃત્યુના ભય નીચે જીવી રહ્યા છે તે લોકોને દેવ મદદ કરશે. તે આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જશે.” Viz kapitola |