લૂકની લખેલી સુવાર્તા 1:76 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201976 અને, ઓ પુત્ર, તું પરાત્પર ઈશ્વરનો પ્રબોધક કહેવાશે; કેમ કે તું પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તું પ્રભુનો માર્ગ તૈયાર કરે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)76 અને, ઓ છોકરા, તું પરાત્પરનો પ્રબોધક કહેવાશે; કેમ કે તું પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તું પ્રભુના માર્ગો તૈયાર કરે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.76 “મારા પુત્ર, તું તો સર્વોચ્ચ ઈશ્વરનો સંદેશવાહક કહેવાશે. Viz kapitolaપવિત્ર બાઈબલ76 “અને, ઓ! નાના છોકરા! હવે તું પરાત્પર દેવનો પ્રબોધક કહેવાશે. તું પ્રભુની આગળ ચાલશે, તેને માટે માર્ગ તૈયાર કરશે. Viz kapitola |