લૂકની લખેલી સુવાર્તા 1:72 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201972 એ સારુ કે તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવે, તથા પોતાનો પવિત્ર કરાર યાદ કરે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)72 એ માટે કે તે આપણા બાપદાદાઓ પ્રત્યે દયા દર્શાવે, તથા પોતાનો પવિત્ર કરાર સંભારે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.72 આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવવાનું અને પોતાનો પવિત્ર કરાર પોતે યાદ રાખશે એમ તેમણે કહ્યું હતું. Viz kapitolaપવિત્ર બાઈબલ72 દેવે કહ્યું છે કે, તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવશે. અને આ રીતે તેણો તેનું પવિત્ર વચન યાદ કર્યુ. Viz kapitola |