લૂકની લખેલી સુવાર્તા 1:71 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201971 એટલે તે આપણા શત્રુઓથી તથા આપણા પર દ્વેષ રાખનારા સર્વના હાથમાંથી આપણને બચાવે; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)71 તે આપણા શત્રુઓથી તથા આપણા પર દ્વેષ રાખનારા સર્વના હાથમાંથી આપણને બચાવે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.71 તેમણે આપણને આપણા દુશ્મનોથી અને આપણને ધિક્કારનાર સર્વની સત્તા નીચેથી બચાવવાનું વચન આપ્યું હતું. Viz kapitolaપવિત્ર બાઈબલ71 દેવ આપણને આપણા દુશ્મનો તથા આપણને ધિક્કારનાર સર્વની સત્તામાંથી બચાવશે. Viz kapitola |