લૂકની લખેલી સુવાર્તા 1:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેઓ નિઃસંતાન હતાં કેમ કે એલિસાબેત જન્મ આપવાને અસમર્થ હતી. તેઓ બન્ને ઘણાં વૃદ્ધ હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેઓને સંતાન નહોતું, કારણ કે એલિસાબેત નિસંતાન હતી; અને તેઓ બન્ને ઘણાં ઘરડાં હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તેઓ નિ:સંતાન હતાં; કારણ, એલીસાબેત વંધ્યા હતી, અને તે તથા ઝખાર્યા બન્ને ઘણી મોટી ઉંમરનાં હતાં. Viz kapitolaપવિત્ર બાઈબલ7 પરંતુ ઝખાર્યા અને એલિસાબેત નિ:સંતાન હતા. કારણ કે એલિસાબેત મા બનવા માટે શક્તિમાન ન હતી; અને તેઓ બંન્ને ઘણાં વૃદ્ધ હતા. Viz kapitola |