લૂકની લખેલી સુવાર્તા 1:68 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201968 ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન થાઓ; કેમ કે તેમણે પોતાના લોકની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)68 “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન થાઓ; કેમ કે તેમણે પોતાના લોકોની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.68 “ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ! કારણ, તેમણે પોતાના લોકોની મદદે આવીને તેમનો ઉદ્ધાર કર્યો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ68 “ઇઝરાએલના દેવ પ્રભુની સ્તુતિ કરો. તે તેમના લોકો પાસે તેઓનો ઉદ્ધાર કરવા આવ્યા છે. Viz kapitola |