લૂકની લખેલી સુવાર્તા 1:60 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201960 પણ તેની માએ તેઓને કહ્યું કે, ‘એમ નહિ, પણ તેનું નામ યોહાન પાડવું.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)60 પણ તેની માએ તેઓને કહ્યું, “એમ નહિ; પણ તેનું નામ યોહાન પાડવું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.60 પણ તેની માએ કહ્યું, “ના, એનું નામ તો યોહાન પાડવાનું છે!” Viz kapitolaપવિત્ર બાઈબલ60 પણ તેની માતાએ કહ્યું, “ના! તેનું નામ યોહાન રાખવામાં આવશે.” Viz kapitola |