લૂકની લખેલી સુવાર્તા 1:56 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201956 મરિયમ આશરે ત્રણ મહિના સુધી તેની સાથે રહી, પછી પોતાને ઘરે પાછી ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)56 મરિયમ આશરે ત્રણ મહિના સુધી તેની સાથે રહી, ને પછી પોતાને ઘેર ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.56 મિર્યામ એલીસાબેત સાથે લગભગ ત્રણ મહિના રહી, અને પછી પોતાને ઘેર પાછી ફરી. Viz kapitolaપવિત્ર બાઈબલ56 લગભગ ત્રણ માસ એલિસાબેત સાથે રહ્યા પછી મરિયમ ઘેર પાછી ફરી. Viz kapitola |