લૂકની લખેલી સુવાર્તા 1:47 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201947 અને ઈશ્વર, મારા ઉદ્ધારકમાં મારો આત્મા હરખાયો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)47 અને ઈશ્વર મારા તારનારમાં મારો આત્મા આનંદ પામ્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.47 ઈશ્વર મારા તારનારને લીધે મારો આત્મા આનંદ કરે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ47 “મારો આત્મા પ્રભુની સ્તુતિ કરે છે. મારું હ્રદય આનંદ કરે છે કારણ કે દેવ મારો તારનાર છે. Viz kapitola |