લૂકની લખેલી સુવાર્તા 1:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 સ્વર્ગદૂતે તેને કહ્યું કે, ‘હે મરિયમ, બીશ નહીં; કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 દૂતે તેને કહ્યું, “હે મરિયમ, ગભરાઈશ નહિ! કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 દૂતે તેને કહ્યું, “મિર્યામ, ગભરાઈશ નહિ; Viz kapitolaપવિત્ર બાઈબલ30 દૂતે કહ્યું, “ગભરાઇશ નહિ, મરિયમ, દેવ તારા પર અત્યંત પ્રસન્ન થયો છે. Viz kapitola |