Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 1:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તને આનંદ પ્રાપ્ત થશે, ને તેના જન્મથી ઘણાં લોકો હરખાશે;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે, ને તેના જન્મને લીધે ઘણાં હરખાશે

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 તને પુષ્કળ આનંદ તથા હર્ષ થશે. બીજા ઘણા લોકો પણ તેના જન્મથી આનંદ પામશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

14 આના કારણે તને પુષ્કળ આનંદ થશે. તેના જન્મના કારણે ઘણા લોકો પણ આનંદ પામશે.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 1:14

Následuj nás:

Reklamy


Reklamy