લૂકની લખેલી સુવાર્તા 1:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 સ્વર્ગદૂતને જોઈને ઝખાર્યા ગભરાઈ ગયો, અને તેને બીક લાગી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તેને જોઈને ઝખાર્યા ગભરાઈ ગયો, અને તેને બીક લાગી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 ઝખાર્યા તેને જોઈને ચોંકી ઊઠયો અને ગભરાઈ ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ12 જ્યારે ઝખાર્યાએ દૂતને જોયો ત્યારે તે ચોંકી ઊઠ્યો અને ગભરાયો. Viz kapitola |