લેવીય 9:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 હારુને દહનીયાર્પણને કાપ્યું અને તેના પુત્રોએ તેને રક્ત આપ્યું, જે તેણે વેદીની ચારે બાજુએ છાંટ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને તેણે દહનીયાર્પણ કાપ્યું; અને હારુનના પુત્રોએ તેને તે રક્ત આપ્યું, ને તેણે તે વેદી ઉપર ચારે બાજુએ છાંટયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 પછી તેણે પોતાના દહનબલિ માટેનું પ્રાણી પ્રભુને ચડાવ્યું. તેના પુત્રો તેની પાસે તેમાંથી રક્ત લાવ્યા. તેણે તે રક્ત યજ્ઞવેદીની ચારે બાજુએ છાંટયું. Viz kapitolaપવિત્ર બાઈબલ12 ત્યારબાદ હારુને દહનાર્પણના પ્રાણીનો વધ કર્યો. તેના પુત્રોએ તેને લોહી આપ્યું અને તેણે તે વેદીની ચારે બાજુએ છાંટયું. Viz kapitola |