લેવીય 8:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તેણે ચરબી, જાડી પૂંછડી, આંતરડાં પરની સઘળી ચરબી, કલેજા પરની ચરબી, બન્ને મૂત્રપિંડો અને તેની ચરબી તેમ જ જમણી જાંઘ લીધી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને તેની ચરબી તથા પુષ્ટ પૂછડી તથા આંતરડાં પરની બધી ચરબી તથા કલેજા પરનું ચરબીનું પડ તથા બન્ને ગુરદા તથા તેની ચરબીનું પડ તથા બન્ને ગુરદ તથા તેની ચરબીનું પડ તથા બન્ને ગુરદા તથા તેની ચરબી તથા જમણું બાવડું, એ તેણે લીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 પછી તેણે જાડી ચરબીદાર પૂંછડી, આંતરડા ઉપરની બધી ચરબી, કલેજા ઉપરની બધી ચરબી, બન્ને મૂત્રપિંડો અને તે પરની ચરબી, તથા જમણી જાંઘ લીધાં. Viz kapitolaપવિત્ર બાઈબલ25 પછી તેણે જાડી પૂંછડી, આંતરડાં પરની ચરબી, કાળજા પરની ચરબી બન્ને મૂત્રપિંડ અને તેની ચરબી તેમજ જમણી જાઘ લીધી. Viz kapitola |