લેવીય 8:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 હારુને તે કાપ્યો અને મૂસાએ તેનું થોડું રક્ત લઈને હારુનના જમણા કાનની ટીશી પર, તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર તે લગાડ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને તેણે તે કાપ્યો, અને મૂસાએ તેના રક્તમાંથી લઈને હારુનના જમણા કાનની ટીશી પર, તથા તેના જમણા હાથના અંગૂઠા પર, તથા તેના જમણા પગના અંગૂઠા પર તે લગાડયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 મોશેએ તેને કાપ્યો અને તેના રક્તમાંથી થોડું લઈને આરોનના જમણા કાનની બુટ્ટી પર, જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર લગાડયું. Viz kapitolaપવિત્ર બાઈબલ23 મૂસાએ તેનો વધ કર્યો અને તેનું થોડું લોહી લઈને હારુનના જમણા કાનની બુટ પર અને જમણા હાથના અંગૂઠા પર તથા જમણા પગના અંગૂઠા પર લગાડ્યું. Viz kapitola |