Online Bible

- Reklamy -




લેવીય 5:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તે તેઓને યાજક પાસે લાવે, પાપાર્થાર્પણને માટે જે હોય તેને તે પ્રથમ ચઢાવે અને તે તેની ગરદન પરથી તેનું માથું મરડી નાખે, પણ તેના શરીર પરથી તેની ગરદન જુદી ન કરે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને તે તેઓને યાજક પાસે લાવે, ને પાપાર્થર્પણને માટે જે હોય તેને તે પ્રથમ ચઢાવે, ને તે તેની ગરદન પરથી તેનું માથું મરડી નાખે, પણ તેના બે ભાગ પાડી ન દે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 તેણે તેમને યજ્ઞકાર પાસે લાવવાં. સૌપ્રથમ યજ્ઞકાર પ્રાયશ્ર્વિત બલિ માટે પક્ષી ચડાવે. તેણે તેની ડોક મરડી નાખવી; પણ એવું કરતાં તેનું માથું અલગ પડવા દેવું નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

8 તેણે એ લાવીને યાજકને આપવાં, યાજકે પહેલાં પાપાર્થાર્પણ ચઢાવવું, તેણે તેની ડોક મરડી પંખીને માંરી નાખવું, અને તેનું માંથું તેની ડોકથી જુદુ કરી નાખવું, પણ તેને પંખીના બે ભાગ ન કરવા.

Viz kapitola kopírovat




લેવીય 5:8

Následuj nás:

Reklamy


Reklamy