Online Bible

- Reklamy -




લેવીય 4:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેણે પાપાર્થાર્પણના બળદની બધી ચરબી કાઢી લેવી; આંતરડાં પરની અને તેની આસપાસની ચરબી,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને પાપાર્થાર્પણના વાછરડાની બધી ચરબી તે તેમાંથી કાઢી લે. આંતરડાંની આસપાસની ચરબી, ને આંતરડા પરની બધી ચરબી,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 પ્રાયશ્ર્વિતબલિના આખલાની બધી ચરબી તેણે અલગ કાઢી લેવી, એટલે આંતરડાં ઉપરની અને તેની આજુબાજુની બધી ચરબી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

8 પછી તેણે પાપાર્થાર્પણના બળદની બધી ચરબી કાઢી લેવી; આંતરડાં પરની અને તેની આસપાસની ચરબી.

Viz kapitola kopírovat




લેવીય 4:8

Následuj nás:

Reklamy


Reklamy