Online Bible

- Reklamy -




લેવીય 4:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 જે કૃત્યો કરવાની યહોવાહે મના કરી છે તેમાંનું કોઈ પણ પાપ કરીને કોઈ સામાન્ય માણસ અજાણતા પાપ કરે અને જો તે દોષમાં પડે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને જે કૃત્યો કરવાની યહોવાએ મના કરી છે તેમાંનું કોઈ પણ કરીને કોઈ સાધારણ માણસ જાણે પાપ કરે, ને દોષમાં પડે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 “જો કોઈ સામાન્ય માણસ અજાણતાં પાપ કરે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

27 “જો કોઈ સામાંન્ય માંણસ અજાણતા પાપ કરે અને યહોવાની કોઈ આજ્ઞાનો ભંગ કરીને દોષમાં પડે તો,

Viz kapitola kopírovat




લેવીય 4:27

Následuj nás:

Reklamy


Reklamy