લેવીય 4:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તેણે બળદની બધી ચરબી કાઢી લઈને વેદી પર બાળી મૂકવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને તેમાંથી તેની બધી ચરબી કાઢી લઈને વેદી પર તે તેનું દહન કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 ત્યારપછી તેણે પ્રાયશ્ર્વિતબલિના આખલાની બધી ચરબી જુદી કાઢી લઇ વેદી પર તેનું દહન કરવું. Viz kapitolaપવિત્ર બાઈબલ19 ત્યારબાદ તેણે બળદની ચરબી કાઢી લઈ વેદીના લાકડાંના અગ્નિમાં બાળી મૂકવી. Viz kapitola |